Description

દરેક જાતના અગત્યના ડોક્યુમેન્ટનું ગેરેન્ટીપૂર્વક લેમિનેશન ખોલાવવા માટે સૌરાષ્ટ્ર - કચ્છમાં એકમાત્ર અમારો સંપર્ક કરી શકાય છે.

અમો ઝેરોક્ષ એન્ડ લેમીનેશનનો વ્યવસાય છેલ્લા ૪૦ વર્ષથી કરીએ છીએ. હાલમાં અમે ડોક્યુમેન્ટ ડી-લેમિનેશન એટલે કે ડોક્યુમેન્ટ ઉપરનું લેમિનેશન ખોલવાનું કામકાજ છેલ્લા ૧૫ વર્ષથી કરીએ છીએ.

ઘણીવાર કોઈપણ વ્યક્તિ પોતાનું અગત્યનું ડોક્યુમેન્ટ કાયમી સચવાઈ રહે તેવા હેતુથી અજાણતા લેમિનેશન કરાવી નાખે છે પણ જયારે સરકારી કામકાજો જેવાકે લોનના દસ્તાવેજ, સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ, રાષ્ટ્રીય બચત પત્ર, બેંક એફ.ડી, કિસાન વિકાસ પત્રો, અભ્યાસના પ્રમાણપત્રો, લિવિંગ સર્ટિફિકેટ, જન્મ-મરણનો દાખલો, સરકારી મકાનનો એલોટમેન્ટ લેટર વિગેરે જેવા ડોક્યુમેન્ટ જો લેમિનેશન થયેલા હોય તો જે તે ઓફિસો દ્વારા ચલાવામાં આવતા નથી અને આવા સમયે આ પ્રકારના ડોક્યુમેન્ટનું લેમિનેશન ખોલાવવું ખુબજ જરૂરી તેમજ અનિવાર્ય બની જાય છે.

અમે આવા દરેક પ્રકારના દસ્તાવેજો, સર્ટિફિકેટો તેમજ રાષ્ટ્રીય બચતપત્રો, બેંક એફ.ડી, કિસાન વિકાસ પત્રો વિગેરે જેવા અગત્યના ડોક્યુમેન્ટ ઉપરનું લેમિનેશન કોઇપ્ણ જાતની કેમિકલ પ્રોસેસ વગર આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી ગેરંટીપૂર્વક ખોલી આપીએ છીએ તેમજ આ કામ માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં એકમાત્ર ૧૫ વર્ષના અનુભવી વ્યવસાયી છીએ. તો આપના અગત્યના ડોકયુમેન્ટ ગેરંટીપૂર્વક લેમિનેશન ખોલાવવા માટે જયેશભાઇ કિંગર, જય ઝેરોક્ષ એન્ડ લેમીનેશન, કચ્છ ખાવડાવાળાની સામે, પંચનાથ મંદીર ચોક, રાજકોટ - ૩૬૦ ૦૦૧ મોબાઈલ : ૯૨૬૫૭ ૪૫૨૭૧ - ૯૪૨૭૨ ૫૪૩૪૨ (વોટ્સઅપ) ઉપર સંપર્ક કરી શકો છો.


Mobile No : 
+91 94272 54342
Whatsapp : +91 92657 45271

Location

Mr. Jayesh Kinger, Jay Enterprise, Opp. Kutchh Khavdawada, Panchnath Chowk, Near Limda Chowk, Rajkot -360 001 (Gujarat)

Categories
Open
Open hours today: 10:00 AM - 9:00 PM
  • Monday

    10:00 AM - 9:00 PM

  • Tuesday

    10:00 AM - 9:00 PM

  • Wednesday

    10:00 AM - 9:00 PM

  • Thursday

    10:00 AM - 9:00 PM

  • Friday

    10:00 AM - 9:00 PM

  • Saturday

    10:00 AM - 9:00 PM

  • Sunday

    Closed

  • 08/05/2021 10:45 AM local time

Contact business

    Keywords

    jayesh kinger, jay enterprise, panchnath mandir, document, lamination, de-lamination, zerox, certificate, legal document, bank document, lamination removal, services, rajkot, gujarat, saurashtra. kutchh,

    mood_bad
  • No comments yet.
  • Add a review